ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 6:59 પી એમ(PM)

printer

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે.જેમાં ખનિજ ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવા માટે 85 થી વધુ દેશોના ખાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી.કિશન રેડ્ડી પણ આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉપસ્થતિ રહ્યા હતા. આ ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ  સંસાધન મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય આફ્રિકા, પશ્ચિમ અને મધ્ય એશિયામાં ખનિજ પુરવઠો વધારવા માટે રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી રેડ્ડીએ એક વ્યાપક કરાર માટે ચર્ચામાં ભાગ લીધો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ