કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું, ન્યાયસહાયક વિજ્ઞાન દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાશે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન સંમેલન 2025ને સંબોધતા શ્રી શાહે કહ્યું, ન્યાયસહાયક વિજ્ઞાન વિના સમયસર ન્યાય આપવો શક્ય નથી. શ્રી શાહે ઉમેર્યું કે ત્રણ નવા ફોજદારી કાયદામાં 7 વર્ષથી વધુની સજાને પાત્ર ગુનાઓમાં ન્યાયસહાયક વિજ્ઞાનની તપાસ ફરજિયાત બનાવાઇ છે.
Site Admin | એપ્રિલ 14, 2025 1:24 પી એમ(PM)
ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી શક્ય બનશે – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
