ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 8:03 પી એમ(PM)

printer

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી છે. આ પરિયોજનાને વૉટરવાર્થ નામ અપાયું છે. મેટાના અનુસાર વિશ્વની આ સૌથી લાંબી પરિયોજનાનો લાભ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય મુખ્ય વિસ્તારને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ