ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે સવારે ડોર્ટમુન્ડમા યોજાયેલી બીજી સેમિ ફાઇનલમાં ઇંગલેન્ડના ખેલાડી ઓલિ વોટકિન્સે 90મી મિનીટમાં ગોલ કરીને નાટ્યાત્મક વિજય મેળવ્યો હતો.
ઇંગલેન્ડ હવે 15 જુલાઇનાં રોજ સ્પેન સામે ફાઇનલ મેચ રમશે.
મંગળવારે સ્પેને ફ્રાન્સને 2-1થી હરાવીને ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યુ હતું.
Site Admin | જુલાઇ 11, 2024 8:28 પી એમ(PM) | ફુટબોલ
ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું
