ફિલિપાઇન્સના સુલતાન કુદરત પ્રાંતમાં આજે સવારે સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ પશ્ચિમમાં 722 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ફિલિપાઈન્સના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓ નજીકના પ્રાંતોમાં પણ આંચકા અનુભવાયા હતા, જો કે કોઈ નુકસાનના અહેવાલ નથી.
Site Admin | જુલાઇ 11, 2024 3:18 પી એમ(PM) | ફિલિપાઇન્સ
ફિલિપાઇન્સના સુલતાન કુદરત પ્રાંતમાં આજે સવારે સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
