પ્રો કબડ્ડી લીગમાં, તેલુગુ ટાઇટન્સે યુ મુમ્બાને 41-35થી હરાવીને 11મી સિઝનની તેમની નવમી જીત હાંસલ કરી છે.
ટાઇટન્સે શરૂઆતમાં પ્રભાવી દેખાવ સાથે પ્રથમ હાફમાં બે ઓલ આઉટ આપીને 25-13ની સરસાઈ મેળવી હતી. અને અન્ય એક ઓલ આઉટ સાથે જીત મેળવી હતી.
Site Admin | નવેમ્બર 29, 2024 9:25 એ એમ (AM)