ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 7:42 પી એમ(PM)

printer

પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા ગાંધીનગર રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી

પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા ગાંધીનગર રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠક દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને ઓછો ખર્ચ આ બધું પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય બનશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરવા ઉપર રાજ્યપાલે ભાર મૂક્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત દેશનું રોલ મોડલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ