પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રયાગરાજમાં ચોથી ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:54 એ એમ (AM) | પ્રયાગરાજ
પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
