પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસ યાત્રાનું પ્રદર્શન દર્શાવવામાં આવશે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાશે તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:16 પી એમ(PM) | પ્રયાગરાજ
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન થયું
