પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્ટ્સ ઓળખીને કાર્યવાહી કરાઇ રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ….
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM) | પ્રયાગરાજ
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે
