પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનું પવિત્ર સ્નાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ચાલી રહ્યુ છે. ગઈકાલે મકરસંક્રાંતિના અમૃત સ્નાન નિમિત્તે સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.
અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ભાષિની સાથે મળીને મહાકુંભમાં બહુભાષી સુલભતા માટે તકનીકી વ્યવસ્થા કરી છે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:58 એ એમ (AM) | મહાકુંભનું પવિત્ર સ્નાન