ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા મોટા પાયે પગલાં લીધાં છે.FSSAI એ ફુડ સેફ્ટી ઓન વ્હિલ્સ તથા જાગૃતિ ઝૂંબેશ દ્વારા મહાકુંભ મેળામાં અન્ન સલામતી સુનિશ્ચિત કરી રહી છે. (BYTE: ANAND KUMAR)
Site Admin | જાન્યુઆરી 20, 2025 1:49 પી એમ(PM) | પ્રયાગરાજ