પ્રયાગરાજના મહાકુંભમેળામાં મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ કારણે થયેલ દૂર્ઘટનામાં 30 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ, અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મોડાસાથી પ્રયાગરાજ ખાતે પહોંચેલા શ્રદ્ધાળુ મોડાસા ઉમિયા મંદિરના મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીએ માહિતી આપી હતી.
જ્યારે મળી રહેલા અહેવાલ અનુસાર રાજ્યના અન્ય વિસ્તારમાંથી મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ સલાતમ છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:24 એ એમ (AM)
પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુના મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાંથી શ્રધ્ધ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત
