પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છે. તેમણે હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય બધુ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. શ્રી મોદીએ વર્ષોથી હાથીઓની સંખ્યામાં વધારો કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી છે
Site Admin | ઓગસ્ટ 12, 2024 3:35 પી એમ(PM) | પ્રધાનમંત્રી | વિશ્વ હાથી દિવસ
પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી
