પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે, દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM) | પેરિસ પેરાલિમ્પિક | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા
