ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.
તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી તેમજ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં ચાર સમજૂતીપત્રો પર પર હસ્તાક્ષર કરાયા હતા.
સિંગાપોર અગાઉ તેઓ બ્રુનેઇની મુલાકાતે ગયા હતા. ત્યાં પણ તેમણે ભારત અને બ્રુનેઇ અંગેનાં પારસ્પરિક સંબંધોને સુદ્રઢ બનાવવાની ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ