પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનીમાસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટઅને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીનીઅંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યૂબ ચેનલ ઉપરપણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનુંપ્રસારણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે
