પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંકટમોચન ભગવાન હનુમાનના આશીર્વાદથી, દરેક વ્યક્તિ જીવનમાં સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે.
Site Admin | એપ્રિલ 12, 2025 1:58 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી
