ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 6, 2025 9:22 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ નવમીના અવસરે તમિલનાડુમાં પંબન રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ નવમીના અવસરે તમિલનાડુમાં પંબન રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ બે કિલોમીટર લાંબો પુલ ભારતીય ઈજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. આજે બપોરે શ્રીલંકાથી પાછા ફર્યા બાદ પ્રધાનમંત્રી આ પુલનું ઉદ્ઘાટન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ