ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 6:19 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડનાનાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત તમામ શક્ય સહાય આપવા તૈયાર છે અને વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ