મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. મોદી એ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ, પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે. (બાઇટ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી – PM DREAM BYTE)
Site Admin | ફેબ્રુવારી 24, 2025 8:26 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે
