પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે. આ યોજના જમીન ધારકખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ ૪૬ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યુંછે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 6:17 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે
