ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 9:36 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોગબે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. આ બે દિવસની પરિષદમાં, રાજનીતિ, રમતગમત, કળા, મીડિયા, આધ્યાત્મિકતા, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રના લોકો તેમની સફળતાની ગાથા રજૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ