પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંરક્ષણ, સાહિત્યિક કૃતિઓનું અનુવાદ અને ડિજિટાઇઝેશન પર ચર્ચા કરાશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:34 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ પરિષદનું ઉદ્ઘાટન કરશે
