ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 7:49 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા આ બેઠકમાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ