ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્મ, કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70 થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક પરિષદ યોજાઇ રહી છે.
આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, 5,000 થી વધુ પ્રદર્શકો, 120 થી વધુ દેશોના 6,000 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને અન્ય મુલાકાતીઓ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ