પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઑલિમ્પિક સંઘના અધ્યક્ષ પી. ટી ઉષા ઉપસ્થિત રહ્યા હતા. પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કુલ છ ચંદ્રકો જીત્યા છે. મનુ ભાકર, સરબજોતસિંહ, સ્વપ્નિલ કુશાલ, ભારતીય હૉકી ટીમ અને નિરજ ચોપડાએ ચંદ્રકો જીત્યા છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:56 પી એમ(PM) | પેરિસ ઑલિમ્પિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા
