પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. 2 દિવસ પહેલા જ લોકસભાએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:02 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે
