પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીના મતદારોને આજે મતદાન કરીને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અપીલ કરી છે. તેમના સંદેશમાં, શ્રી સક્સેનાએ કહ્યું કે, મતદાન એક અવાજ છે, અને તે શહેરના લોકોને દિલ્હીને તેઓ જે રીતે આકાર આપવા માંગે છે તે રીતે આકાર આપવાની શક્તિ પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં લોકોની ભાગીદારી એક મજબૂત અને જીવંત લોકશાહીનો પાયો છે
Site Admin | ફેબ્રુવારી 5, 2025 9:01 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરીકોને મતદાન કરવા અનુરોધ કર્યો
