પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના આદર્શો દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:45 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે
