ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 11:50 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિની ભાવના ઊંડે ઊંડે અંકિત છે જે તેમના જીવંત સાંસ્કૃતિક વારસામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે હર ઘર ત્રિરંગા અભિયાન પ્રત્યે આટલો ઉત્સાહ જોઈને તેઓ ખૂબ જ ખુશ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ