પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો અને બંધારણની મહાનતા અને રાષ્ટ્રીય પ્રગતિ તરફ કામ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:53 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો.
