પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું હતુંકે નેતાજીએ જે રીતે આઝાદી માટે ફોજ તૈયાર કરી હતી તેવી જ રીતે આજે આપણે વિકસિત ભારત માટે એક થવાની જરૂર છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આર્પી
