પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે. મિશન મોસમનો ઉદ્દેશ્ય દેશને હવામાન-તૈયાર અને આબોહવા-સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રી મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ મિશનનો શુભારંભ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી