પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મેડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ ભાષામાં જયચંદ્રનના ગીતો આવનારી પેઢીઓ માટે હ્યદયસ્પર્શી રહેશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, જયચંદ્રનના અવાજમાં વ્યાપક લાગણીઓનો પડઘો પડે છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM) | પ્રધાનમંત્રી