ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે.” શ્રી મોદી ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યા બાદ સભા સંબોધી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વિકાસ અને ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ કહ્યું, “ગત દાયકામાં ભારતમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.”

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ