પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ દેશમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ પર ખુશી વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે મુલાકાત દરમિયાન તેઓએ ટેકનોલોજી, ઈનોવેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિવિધ પાસાઓ
પર ચર્ચા કરી હતી
Site Admin | જાન્યુઆરી 7, 2025 2:24 પી એમ(PM)