પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન માટે, મહિલાઓને સશક્ત કરવા અને માનવ દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે,શ્રી પદ્મનાભનએ શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:09 પી એમ(PM)