ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 7 હજાર કરોડ રૂપિયાના મહાકુંભ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ