ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સમારંભ પહેલા ભારતીય પ્રતિનિધિમંડળ પોપ ફ્રાન્સિસને પણ મળ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ