પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ‘ડૉ. રામગુલામ સાથે વાત કરી અને મૉરિશિયસના નેતૃત્વ કરવામાં તેમની સફળતાની પ્રાર્થના કરી.’
પ્રધાનમંત્રીએ ડૉ.રામગુલામને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું, ‘તેઓ વિશેષ અને અનોખી ભાગીદારીને મજબૂત કરવા માટે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.’
Site Admin | નવેમ્બર 12, 2024 9:37 એ એમ (AM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા
