પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ વચ્ચે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, આઇટી અને નવાચાર, સંરક્ષણ, સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઉર્જા, ફાર્મા, સંસ્કૃતિ અને પર્યટન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને સ્પેનની ભાગીદારી સદીઓ જૂની છે. ભારત-સ્પેન વૈશ્વિક શાંતિ પર ભાર મૂકે છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 3:32 પી એમ(PM)