પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રને વિકાસની નવી ઉંચાઇએ લઇ જનારા અંદાજપત્ર માટે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અભિનંદન આપ્યા છે.
Site Admin | જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)