ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 6:19 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17 નવેમ્બરે આયોજિત અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17 નવેમ્બરે આયોજિત અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ઇન્ટરનેશનલ બુધ્ધિસ્ટકોન્ફેડરેશને સાંસ્કૃતિક મંત્રાલયનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાનું મહત્વ તથા બુધ્ધધમ્મનાં ભવ્ય વારસાનું જતન કરવાનાં સરકારનાં પ્રયત્નો અંગે પોતાનાં વિચારો રજૂ કરશે.આ પ્રસંગે સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ