ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 2:07 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી લાઓસની બે દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી લાઓસની બે દિવસની મુલાકાતે જશે. જ્યાં તેઓ 21મી આસિયાન-ભારત શિખર બેઠક અને 19મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં હાજરી આપશે. શ્રી મોદી શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ