પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હવાઇ દળ દિવસ પ્રસંગે ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે,રાષ્ટ્રનું રક્ષણ કરવામાં માટે હવાઇ દળની કામગીરી અત્યંત પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ 21મી સદીમાં ભારતીય હવાઇ દળની કઈ રીતે અત્યંત શક્તિશાળી દળ બન્યું અને તેની સફળતાને રજૂ કરતો વિડિયો પણ રજૂ કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 2:24 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | હવાઇ દળ દિવસ