પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની અતૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને યાદ કર્યા હતા.. તેમણે કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિકારી કાર્યોએ દેશની આઝાદીના સંકલ્પમાં નોંધપાત્ર શક્તિનો સંચાર કર્યો.
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:56 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
