ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 7:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અનેસામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતનીપ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અને સામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીનેબિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતાદોહરાવી છે. તેઓ આજે નવી દીલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્યદેશોના વિદેશમંત્રીઓ સાથેવાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલાં તેમજ પૂર્વના દેશોતરફની નીતીમાં બિમસ્ટેકનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આગામી સપ્ટેમ્બરમાંથાઇલેન્ડમાં યોજાનાર બિમસ્ટેક શિખર પરિષદ માટે ભારતના સમર્થનની જાહેરાત કરી હતી.આ બેઠકમાંબિમસ્ટેક સંગઠનના દેશોમાં ઉર્જા, વેપાર, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂતકરવા તેમજ સભ્યદેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક વધારવા અંગે ફળદાયી ચર્ચા થઇ હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ