પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે રવિવારે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.
મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 114મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશે. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 2:55 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | મન કી બાત કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે
