અમેરિકાની ત્રણ દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ આવવા રવાના થયા છે. તેમણે ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમિટની સાથે ન્યૂયોર્કમાં વસતા ભારતીય સમુદાયની સભાને પણ સંબોધિત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 2:52 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા રવાના
